ખેત ઉત્પાદનના યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે તે માટે ખેત ઉત્પાદનનું જુદા જુદા વર્ગોમાં વર્ગીકરણ કરી, તેના વેચાણ વ્યવસ્થા તથા સંગ્રહ માટે સુવિધાઓ પુરી પાડવી.
વધુ માહિતીમંડળી ખેડૂત/બિનખેડૂત સભાસદો તેમજ વિસ્તારના લોકોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે, આ માટે તે જુદી જુદી યોજનાઓ નીચે તેમને જરૂરી નાણાંકિય સહાય આપે છે.
વધુ માહિતીસંસ્થાએ ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે ખાતર, બીજ, જંતુનાશક દવાઓ જેવી સામગ્રીઓ અને અન્ય જરૂરી સેવાઓ મળે તથા લોકોને જીવન જરૂરિયાતની ચીજો જેવીકે, કરિયાણું, પેટ્રોલ, ડીઝલ, મકાન બાંધકામની સામગ્રી વગેરે મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરી છે.
વધુ માહિતીઆસપાસના વિસ્તારના લોકોને માટે મંડળી દ્વારા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ, ખેતી વિષયક સેમિનારો અને પ્રવાસ વગેરે જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
વધુ માહિતી