ખાતર વિભાગ

જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, સેન્દ્રીય ખાતરો, લોખંડ સળિયા, સિમેન્ટ પીવીસી પાઇપ, ગૅલ્વેનાઇઝ કાંટા તાર, પતરા

ડિપાર્ટમેન્ટ સ્ટોર

જનરલ પ્રોવિઝનમાં વેચાતી ચીજવસ્તુઓ તથા પતંજલિની પ્રોડક્ટ, પ્લાસ્ટિકના તગારા, ટબ, ખુરશી, ડોલ, કાર્પેટ, પરફયુમ, સાબુ, ટુથ પેસ્ટ, વિવિધ કંપનીના ક્રીમ-બોડી લોશન, વિવિધ કંપનીઓની બિસકીટ-વેફર, ખેતીના ઓજારો જેવા કે કોદાળી, પાવડા, દાતરડા, કુહાડી, ચીકુની બેડી, કેરી બેડી, ઇલેક્ટ્રોનિક આઈટમ

કાપડ સ્ટોર

કાપડ, ચાદર, ચારસા, ઓશીકા, ગાદલા, શર્ટીંગ શુટિંગ, હોઝિયરી, નેપકીન, ટુવાલ, ગરમ કપડાં, સ્વેટર, જેકેટ, ગરમ ટોપી, મફલર, રેઇનકોટ, છત્રી, સ્કૂલ યુનિફોર્મ-કાપડ, ધાબળા, ટેબલ કલોથ, બારી માટેના પડદાનું કાપડ

ફાસ્ટફૂડ સ્ટોર

અમુલ આઈસક્રીમ, ફ્લેવર મિલ્ક, દૂધ, દહીં, છાસ, ઘી, બટર, ચીઝ, પનીર તથા પફ, બિસ્કિટ, ચોકલેટ, વેફર, અમીધારા કેસર કેરીનો રસ, કોલ્ડડ્રિંક્સ, દરેક મોબાઈલ કંપનીઓની રિચાર્જ કુપન, ટાટા સ્કાય રિચાર્જ કુપન

અનાજ ગોડાઉન

ચોખા, તુવર દાળ, જુવાર, બાજરી, ઘઉં, બાસમતી ચોખા, પૂજાનું સામાન, સીંગતેલ, કપાસિયા તેલ, મકાઈનું તેલ, અમીધારા કેસર કેરીનો રસ, વિવિધ જાતના મરી મસાલા, ગોળ, સાકર, ખાંડ, ઘી, કઠોળ, નાઈલોન દોરડા, પશુ આહાર
શુભ પ્રસંગો માટે વીણેલું અનાજ કરિયાણું તથા પૂજાનું સામાન પહોચતુ કરવામાં આવે છે.

પેટ્રોલ પંપ

પેટ્રોલ, ડીઝલ, ઓઇલનું વિતરણ

સિઝનલ વેચાણ

ફટાકડા, પતંગ, રાખડી, ખાદ્ય પદાર્થો જેવાકે શ્રીખંડ, મીઠાઈ વગેરે