• ખેતીની જરૂરિયાતો માટે ટ્રૅક્ટરની સુવિધા.
  • ફળ માખી નિયંત્રણ માટે કીટનું વિતરણ.
  • સેન્દ્રીય ખાતર ઉપર ૧૦% વળતર.
  • ખેતી વિષયક સેમિનાર વગેરેનું આયોજન.
  • ખેતી માટે તાલીમ શિબિર યોજવી.
  • ખેતી વિષયક પ્રવાસનું આયોજન.