• મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું.
  • એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવી.
  • પશુ સારવાર કેમ્પનું આયોજન કરવું.
  • અંબિકા હાઈસ્કૂલ ગડતને તેમની જરૂરિયાત પ્રમાણે મદદ કરવી.
  • વિભાગના સ્મશાનગૃહોને આર્થિક સહાય આપવી.
  • વિભાગમાં સહકારની ભાવના વધે એ માટેના પ્રયત્નો વખતોવખત હાથ ધરવામાં આવે છે.
  • વિભાગની આર્થિક ઉન્નતી થાય અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે મદદરૂપ થવું.
  • વિભાગની તમામ જનતા માટે સ્વાસ્થ્ય અંગેની સમજદારી, જાગૃતિમાં વધારો થાય એ માટે મદદરૂપ થવું. ચોક્કસ પ્રોજેક્ટ હાથ ધરી સુખાકારી માટે કામગીરી કરવી.