જાહેરાત

3 Dec 21

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૦૪/૧૨/૨૦૨૧ ને શનિવાર થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. કાદવ વાળા ચીકુ ફરજીયાત ધોઈ ને લાવવા

1 Dec 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૨/૧૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. શનિવારે મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા

1 Dec 21

વરસાદ નું વાતાવરણ હોઈ ચીકુ ખરાબ થયેલા હોઈ તો ધોઈ ને સફાઈ કરીને લાવવાના રહેશે

25 Nov 21

સૌ ખેડૂત સભાસદોને જણાવવાનું કે ટ્રેક્ટર રોટોવેટર તેમજ કલ્ટીવેટર ના સ્પેરપાર્ટસ મંડળના ગડત ખાતર વિભાગ ઉપરથી મળી રહેશે.

21 Nov 21

આજથી ચીકુ ઘોરીને સફાઈ કરીને લાવવાના રહેશે

19 Nov 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે ચીકુ ધોઈ ને સફાઈ કરીને લાવવાના રહશે

17 Nov 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૧૮/૧૧/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. શનિવાર તા.૨૦/૧૧/૨૦૨૧ થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

9 Nov 21

ગત વર્ષની જેમ ચાલુ વર્ષમાં પણ ચીકુ ફળોના પેકીંગ માટે વપરાતા બોક્ષમાં સહાય મેળવવા બાગાયત ખાતાની સહાય યોજનાના પેકીંગ મટીરીયલ્સ ઘટકમાં અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા ખેડૂતો I ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે. વધુ માહિતી માટે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવો.

25 Oct 21

આથી સર્વે ખેડૂત સભાસદોને જણાવવાનું કે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન(NHM) ની યોજના અંતર્ગત ૧)પ્યાસ ગોલ્ડ બાયો એનરીચ્ડ ઓગેઁનીક મેન્યુઅર ૫૦ કિ.ગ્રા. ૨૭૩*૧૩ બેગ.=૩૫૪૯/- ૨) વામસ્ટાર (માઈકોરાઇઝા) ૩ કિ.ગ્રા. ૨૬૭.૭૫*૧ બેગ.=૨૬૭.૭૫ ૩) વામસ્ટાર (માઈકોરાઇઝા) ૧ કિ.ગ્રા. ૮૯.૨૫*૧ બેગ.=૮૯.૨૫ ૪) એગ્રોજૈવિકા બાયો NPK ૧ લિટર. ૧૨૦*૧ લિટર.= ૧૨૦.૦૦ ટોટલ =૪૦૨૬ લોકફાળો= ૨૨૨૬ સહાય= ૧૮૦૦ શરતો:- ૧) ૧ હેકટર જમીન મયાઁદા ૨) ૭/૧૨ તથા ૮-અ નો ઉતારો ૩ મહીના સુઘીનો જુનો. ૩) ફોમઁ પર ખેડુત ની સહી અથવા અંગુઠો. ૪) બાગાયતી પાકો ના વાવેતર નો દાખલો તલાટી પાસે. ૫) લોકફાળો ૨૨૨૬/- તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ પણ સાથે આપવાની રહેશે.વહેલા તે પહેલાના ધોરણે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવા વિનંતી.

30 Aug 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલ તા.૩૧/૦૮/૨૦૨૧ ને મંગળવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

3 Jul 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે વાવાઝોડા દરમ્યાન પડેલી કેરીના બીલો ફળ વિભાગ માંથી મેળવી લેવા.

29 Jun 21

સર્વે સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૩૦/૦૬ ૨૦૨૧ ને બુધવારે સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી ૧૨=૦૦ અને બપોરે ૨=૦૦ થી 3=3૦ સુધી જ ચાલશે.

29 Jun 21

સર્વે સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૩૦/૦૬ ૨૦૨૧ ને બુધવારે સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી ૧૨=૦૦ અને બપોરે ૨=૦૦ થી ૪=૦૦ સુધી જ ચાલશે.

10 Jun 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને તા.૧૨/૦૬/૨૧ ને શનિવાર તેમજ ૧૩/૦૬/૨૧ ને રવિવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.તા.૧૪/૦૬/૨૦૨૧ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર,મંગળવાર તેમજ બુધવારે ચીકુ લેવામાં આવશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે.

2 Jun 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૫/૦૬/૨૦૨૧ ને શનિવારે કેરીનું છેલ્લું તોલ રાખેલ છે. સાંજે ૪=૦૦ વાગ્યા સુધીમાં કેરી તોલ ઉપર લાવવાની રહેશે. આ અંગે કોઈ મુશ્કેલી હોય તો વ્યવસ્થાપકો નો સંપર્ક કરવો.

29 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૦/૦૫/૨૦૨૧ ને રવિવાર માટેની કેરીની નોંધ આજે બપોરે ૧ વાગ્યા પછી ફળ વિભાગમાં આપી શકાશે.