જાહેરાત
10
May 21
આજે તા.૧૦/૦૫/૨૦૨૧ ને સોમવારના રોજ કેરી તથા ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.
7
May 21
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૦૮/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
5
May 21
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તારીખ ૦૮.૦૫.૨૦૨૧ ને શનિવારે કેરી નું તોલ રાખેલ છે. બધી જ જાતની પરિપક્વ કેરી લાવી શકાશે. કેરી ની નોંધ બે દિવસ પહેલા ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. તોલ નો સમય ૨.૦૦ થી ૫.૦૦ નો રહેશે.
5
May 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તારીખ 08.05.2021 ને શનિવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. જેની નોંધ લેશો.
3
May 21
આથી તમામ સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૪/૦૫/૨૦૨૧ ને મંગળવારથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચીકુ તથા કેરી નું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેશો
30
Apr 21
આવતી કાલ તા.01.05.2021 ને શનિવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે
28
Apr 21
આથી કેરી ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે કેરીની સિઝનનું મહુર્ત તોલ તા.૦૩/૦૫/૨૦૨૧ ને સોમવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા,દશેરી,લંગડો,રાજપુરી,ટોટાપુરી કેરી હોય તેમણે તા.૦૧/૦૫/૨૦૨૧ ને સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી કેરી લાવી શકાશે. કેરી તોલ ઉપર લાવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો.ફક્ત ૨૦ કિલો કેરી હોય તો પણ નોંધ આપવી ફરજીયાત છે.નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં.ઉપે જણાવેલ કેરીની જાતો સિવાય અન્ય જાતની કેરી લાવી શકાશે નહીં.
26
Apr 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે બુધવાર તા.૨૮/૦૪/૨૦૨૧ ને ગુરુવાર ૨૯/૦૪/૨૦૨૧ ના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. અને તા.૦૧/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા
23
Apr 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૨૪/૦૪/૨૦૨૧ ને શનિવારથી ચીકુ નું કામકાજ રાબેતા મુજબ ચાલશે. ચીકુ તોલનો સમય બપોરવા ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
19
Apr 21
આવતી કાલ તા.૨૦/૦૪/૨૦૨૧ ને મંગળવાર થી ૨૨/૦૪/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૪/૦૪/૨૦૨૧ ને શનિવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પડવાના રહેશે.
17
Apr 21
હાલમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને તા૧૦.૦૫.૨૦૨૧ થી ૧૫.૦૫.૨૦૨૧ ને શનિવાર સુધી મંડળનો સમય સવારે ૮=૦૦ કલાકથી બપોરે ૧=૦૦ કલાક સુધીનો રહેશે. ફાસ્ટફૂડનો સમય સવારે ૭=૦૦ કલાકથી બપોરે ૧=૦૦ કલાક સુધી અને સાંજે ૪=૦૦ કલાકથી રાત્રે ૭=૪૫ કલાક સુધીનો રહેશે. પેટ્રોલપંપ નો સમય રાત્રે ૭:૪૫ સુધી રહેશે.
17
Apr 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૧૮/૦૪/૨૦૨૧ ને રવિવારથી ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી સાંજે ૬=૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેની નોંધ લેવી.
24
Mar 21
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૭/૦૩/૨૦૨૧ ને શનિવારથી તા.૩૦/૦૩/૨૦૨૧ ને મંગળવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.
7
Mar 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે ૦૮.૦૩.૨૦૨૧ ને સોમવાર ના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે.
21
Jan 21
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૩/૦૧/૨૧ ને શનિવાર તેમજ તા.૨૪/૦૧/૨૧ ને રવિવાર ના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.
9
Jan 21
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનુંકે તા.૧૧/૦૧/૨૦૨૧ ને સોમવારથી તા.૧૪/૦૧/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.