જાહેરાત

18 Dec 20

આથી સર્વે ખેડૂત સભાસદોને જણાવવાનું કે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન(NHM) ની યોજના અંતર્ગત પ્રોમ(ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુલ) ૫૦ કિલોની ૭ બેગ તેમજ વામસ્ટાર(માઈકોરઈઝા) ૧ કિલોની ૨ બેગ જેની કીમત ૪૦૦૦/- રૂપિયા જેટલી થાય છે તેમાં ખેડૂતોએ ફક્ત ૨૨૦૦/- રૂપિયા ચૂકવવાના થશે. તો આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો એ ૭/૧૨ , ૮-અ ની નકલ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે વહેલા તે પહેલાના ધોરણે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવા વિનંતી.

16 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે તા.૧૭.૧૨.૨૦ ને ગુરુવારે ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે ચીકુ ઘોરીને સફાઈ કરીને લાવવાના રહેશે

15 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે ૧૬.૧૨.૨૦ ને બુધવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. ગુરવારે પણ તપાસ કરી ચીકુ પાડવા

14 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલે તા.૧૫.૧૨.૨૦ ના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

13 Dec 20

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૧૪.૧૨.૨૦ ને સોમવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. ચીકુ ફરજીયાત ધોઈ ને લાવવાના રહેશે.

12 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલે તા.૧૩.૧૨.૨૦ ને રવિવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. સોમવારે પણ તપાસ કરી ચીકુ પાડવા

12 Dec 20

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે વરસાદનું વાતાવરણ હોય ચીકુ ધોઈને સફાઈ કરીને લાવવાના રહેશે

8 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનુંકે આવતી કાલે ૦૯.૧૨.૨૦ નેબુધવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

5 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલ તા.૦૬.૧૨.૨૦૨૦ ને રવિવાર થી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

5 Dec 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે બીજી સુચના નમળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

4 Dec 20

આવતી કાલે તા.૦૫/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

30 Nov 20

આથી સર્વે ને જણાવતાં આનંદ થાય છે કે આપણા મંડળના પ્રાંગણમાં આજથી મેડિકલ સ્ટોર કાર્યરત થઈ ગયેલ છે અને ટુંક સમયમાં લેબોરેટરી તેમજ અન્ય મેડિકલ સેવોઓ પણ શરૂ થનાર છે.

30 Nov 20

આથી સર્વે સભાસદોને જણાવવાનું કે સોલર સબસીડી યોજના ચાલુ થઈ ગયેલ છે તો જેઓ પણ સોલાર નંખાવવા ઇચ્છતા હોય તેઓ બે (૨) દિવસમાં ઘરની વેરા પાવતી,આધારકાર્ડ,છેલ્લું લાઈટબીલ તેમજ પોતાના ૨ ફોટા મંડળની મુખ્ય પહોંચાડી જવા.

17 Nov 20

તા.૧૯/૧૧/૨૦૨૦ ને ગુરુવારથી ચીકુ નું કામકાજ રાબેતા મુજબ ચાલશે.ચીકુ સફાઈ કરી લાવવાના રહેશે.લીલા ચીકુ લાવવા નહિ. ચીકુની નોંધ બે દિવસ પહેલાં બપોર ૨ થી ૬ દરમ્યાન ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.તોલ સમયે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૭=૦૦ નો રહેશે.

13 Nov 20

સૌ સભાસદોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ

13 Nov 20

સૌ સભાસદોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ