જાહેરાત

25 May 20

આથી ચીકુ તેમજ કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૮/૦૫/૨૦૨૦ ને ગુરુવાર તેમજ ૨૯/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગનું તમામ કામકાજ બંધ રહેશે.

20 May 20

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બે દિવસપહેલાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪

18 May 20

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૦/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪

18 May 20

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે દેશી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪

18 May 20

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે ટોટાપુરી , રાજાપુરી , લંગડો , દશેરી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪

13 May 20

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કેરીનું તોલ રાખેલ છે. જેમાં ફક્ત પરિપક્વ કેરી હોય તેની તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળ વિભાગમાં નોંધ આપવી ફરજીયાત છે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. કેરી તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ.

13 May 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૫/૨૦૨૦ ને સોમવારથી દરરોજ ચીકુ લેવામાં આવશે. ચીકુની નોંધ બે (૨) દિવસ પહેલાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે.

11 May 20

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૫/૨૦ ને બુધવારના રોજ આપના થી જેટલા ચીકુ લાવી શકાતા હોય તેની નોંધ આવતી કાલે ૧૨/૫/૨૦ ને મંગળવારે બપોરે ૧૨.૦૦ સુધીમાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે.તોલનો સમય બપોરે ૧ થી ૪ . નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોકાવા આવો ત્યારે નોંધ નો પાસ અવશ્ય સાથે લાવવો.

9 May 20

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવાર માટે ૧૦ મણ કરતાં જેટલા વધારે લવાય તેટલા ચીકુ લાવી શકશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. તોલ નો સમય બપોરે ૧ થી ૪ નો રહેશે.

9 May 20

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સાંજે ૬=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.

7 May 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૮/૦૫/૨૦૨૦ ને શુક્રવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.

4 May 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ દરેક કુટુંબદીઠ ૭ (સાત) મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૫/૦૫/૨૦૨૦ ને મંગળવારે સાંજે ૪=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.

1 May 20

કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેરીની સીઝનનું મૂહર્ત તોલ તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા કેરી હોય તેમણે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવાર સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી મૂહર્ત તોલના દિવસે લાવવા વિનંતી.

30 Apr 20

બન્ને દિવસો તા.૦૨/૦૫/૨૦૨૦ અને તા.૦૪/૦૫/૨૦૨૦ ના રોજ ચીકુ લાવવા માટે ચીકુની નોંધ ફરજીયાત આપવાની રહેશે. અને નોંધનો પાસ મેળવી ચીકુ તોકાવા આવો ત્યારે ફરજીયાત પાસ સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.

30 Apr 20

આથી ખખવાડા, સોનવાડી, સાલેજ તેમજ ઇચ્છાપોર ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત”

30 Apr 20

આથી ગડત, માણેકપોર, વેગામ, પીંજરા ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ ૦૧/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત”