જાહેરાત

23 Jan 20

મંડળના ફાસ્ટફૂડ વિભાગ ઉપર “નીરા” નું વેચાણ ચાલુ કરેલ છે.

12 Jan 20

તા.૧૪/૦૧/૨૦૨૦ ને મંગળવારના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે.

29 Dec 19

આવતી કાલે તા.૩૦/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે

28 Dec 19

આવતી કાલે તા.૨૯/૧૨/૨૦૧૯ ને રવિવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે અને તા.૩૦/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ તપાસ કરીને ચીકુ પાડવા.

24 Dec 19

કોઇ પણ પ્રકારના ખેતીપાક ધરાવતા ખેડૂતમિત્રો કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાની માટેની સહાય માટે ઓનલાઈન અરજી હાલમાં ચાલી રહેલ પાક નુકસાની યોજના અંતર્ગત ઓનલાઈન નોંધણી માટે હવે ફક્ત ગણતરીના દિવસોજ બાકી હોઈ હજી પણ જે ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લેવાનો બાકી હોય તેઓ તાત્કાલિક આપના ગામની પંચાયત ઓફીસ ઉપર જઈ ઓનલાઈન નોંધણી કરાવી લેવી એક જમીનાખાતા પર ફક્ત એક જ અરજી થઈ શકશે. દરેક ખાતા પર સહાય મળવાપાત્ર છે.. *જરુરી ડોક્યુમેંટ્સ* 1. આધારકાર્ડ ઝેરોક્ષ 2. બેંક પાસબુક ઝેરૉક્ષ (IFSC CODE વાળી ) 3. કોન્ટેકટ નંબર 4. તાજેતરની 7/12 & 8 – અ ની નકલ.

20 Dec 19

આવતીકાલે તા.૨૧/૧૨/૨૦૧૯ ને શિનવાર ના રોજ ચીકુનું કામકાજ રાબેતામુજબ ચાલશે.

18 Dec 19

આવતી કાલે તા.૧૯/૧૨/૨૦૧૯ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે અને તા.૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ તપાસ કરીને ચીકુ પાડવા.

11 Dec 19

કોઇ પણ પ્રકારના ખેતીપાક ધરાવતા ખેડૂતમિત્રો કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાની માટેની સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. એક જમીનાખાતા પર ફક્ત એક જ અરજી થઈ શકશે. દરેક ખાતા પર સહાય મળવાપાત્ર છે.. *જરુરી ડોક્યુમેંટ્સ* 1. આધારકાર્ડ ઝેરોક્ષ 2. બેંક પાસબુક ઝેરૉક્ષ (IFSC CODE વાળી ) 3. કોન્ટેકટ નંબર 4. તાજેતરની 7/12 & 8 – અ ની નકલ. Documents પંચાયત પર જમાં કરાવવા. વધુમાં વધુ ખેડુતમિત્રોને જાણ કરવા વિનંતી

10 Dec 19

આથી તમામ સભાસદોને જણાવવાનું કે જેમનો પણ ફાસ્ટટેગ કઢાવવાનો બાકી હોય અને ફાસ્ટટેગ મેળવવા માંગતા હોય તેઓ એ નીચેના ડોક્યુમેન્ટ સાથે તા.૧૧.૧૨.૨૦૧૯ ને બુધવારે બપોરે ૨=૦૦ થી સાજે ૬=૦૦ દરમ્યાન મંડળની મુખ્યઓફિસે હાજર રહેવા વિનંતી છે. ફાસ્ટટેગ માટે જરૂરી ડોક્યુમેન્ટ: • ૧ ફોટો • આધાર કાર્ડ (ઓરીજનલ અને ઝેરક્ષ) • બેંક પાસબુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • આર.સી. બુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • ડ્રાઈવિંગ લાઇસન્સ (ઓરીજનલ અને ઝેરક્ષ) •

2 Dec 19

આથી તમામ સભાસદોને જણાવવાનું કે સરકારશ્રીના નવા આદેશ મુજબ નેશનલ હાઇવે ઉપર અવરજવર કરતી વખતે ટોલટેક્ષ ભરવા માટે ફાસ્ટટેગ લગાડવું ફરજીયાત છે. તો જે સભાસદ ફાસ્ટટેગ કઢાવવા માંગતા હોય તેઓ એ નીચેના ડોક્યુમેન્ટ સાથે તા.૦૪.૧૨.૨૦૧૯ ને બુધવારે સવારે ૧૦=૦૦ થી સાજે ૬=૦૦ દરમ્યાન મંડળની મુખ્યઓફિસે હાજર રહેવા વિનંતી છે. ફાસ્ટટેગ માટે જરૂરી ડોક્યુમેન્ટ: • ૧ ફોટો • આધાર કાર્ડ (ઓરીજનલ અને ઝેરક્ષ) • બેંક પાસબુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • આર.સી. બુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • ડ્રાઈવિંગ લાઇસન્સ (ઓરીજનલ અને ઝેરક્ષ) •

4 Nov 19

આથી સર્વે ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૫/૧૧/૨૦૧૯ ને મંગળવાર થી બીજી સુચના ન મળે ત્યાં સુધી ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે.

2 Nov 19

વરસાદ ને કારણે ચીકુ ધોઈ ને લાવવાના રહેશે.

10 Sep 19

તા.૧૧/૦૯/૨૦૧૯ ને બુધવારે તેમજ ૧૨/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ ચીકુ નુ તમામ કામકાજ બંધ રહેશે.

31 Aug 19

તા.૦૨/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજ ચીકુ વિભાગ તેમજ મુખ્યઓફીસ તથા તમામ ભંડારોનું કામકાજ બંધ રહેશે.

20 Aug 19

આથી સર્વે સભાસદોને જણાવવાનું કે ચીકુ નું કામકાજ અઠવાડિયામાં ૪ દિવસ સોમ,મંગળ,બુધ તેમજ ગુરુવારે પણ ચાલુ રહેશે.

31 Jul 19

આથી સર્વે સભાસદોને જણાવવાનું કે કેમિકલ વગર પાકવેલા કેળા દરેક ગામની ભંડાર શાખા તેમજ ફાસ્ટફૂડ ઉપર મળશે.