આથી કેરી ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે કેરી તોલનું મહુર્ત તા.૧૫.૦૫.૨૦૧૯ ને બુધવારે રાખવામાં આવેલ છે. – કેરી પરિપક્વ લાવવાની રહેશે. – કેરીની નોંધ ફળ વિભાગમાં તા.૧૩.૦૫.૨૦૧૯ ને સોમવાર સુધીમાં આપવાની રહેશે. – કેરી તોલનો સમય સવારે ૯=૦૦ થી ૧૧=૦૦ કલાક May 10, 2019