આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ દરેક કુટુંબદીઠ ૭ (સાત) મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૫/૦૫/૨૦૨૦ ને મંગળવારે સાંજે ૪=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. May 4, 2020
કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેરીની સીઝનનું મૂહર્ત તોલ તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા કેરી હોય તેમણે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવાર સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી મૂહર્ત તોલના દિવસે લાવવા વિનંતી. May 1, 2020