આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૮/૦૬/૨૦૨૦ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ જ દિવસ સોમવાર,મંગળવાર તથા બુધવારના રોજ ચીકુનું કામકાજ ચાલશે.ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. Jun 7, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૭/૦૬/૨૦૨૦ ને રવિવારે કેરીનું છેલ્લું તોલ રાખેલ છે. સાંજે ૫=૦૦ વાગ્યા સુધીમાં કેરી તોલ ઉપર લાવવાની રહેશે. આ અંગે કોઈ મુશ્કેલી હોય તો વ્યવસ્થાપકો નો સંપર્ક કરવા મહેરબાની. Jun 5, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ કોઈ પણ સભાસદ ની કેરી નોંધાવવાની રહી ગયેલ હોય તેઓ આવતી કાલે તા.૦૩.૦૬.૨૦૨૦ ને બુધવારના રોજ ફળ વિભાગમાં નોંધ આપી કેરી લાવી શકશે. Jun 2, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૨/૦૬/૨૦૨૦ ને મંગળવારથી નોંધ વગર ૭ (સાત) મણ સુધી કેરી લાવી શકાશે Jun 1, 2020