આથી સર્વે સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૮/૨૦૨૦ ને મંગળવાર થી મંડળનું દરેક કામકાજ રાબેતા મુજબ ચાલશે. Jul 31, 2020
ગડત મંડળના છેવટના પાકના હિસાબો: કેરી વધારો ૨૮% જનરલ કેરી રાશ:૬૩૬=૩૩ , કેસર કેરી રાશ ૭૯૮=૩૧, ચીકુ વધારો ૧૬% ચીકુ રાશ ૩૬૦=૮૧ Jul 18, 2020
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૩.૦૭.૨૦૨૦ ને સોમવારના રોજ સંસ્થાનું તમામ કામકાજ બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. અને આવતી કાલ તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારથી સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી બપોરે ૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. જેની સર્વે સભાસદોએ નોંધ લેવા વિનંતી. ફક્ત પેટ્રોલપંપ સવારે ૬=૦૦ વાગ્યાથી સાજે ૬=૦૦ વાગ્યા સુધી ચાલશે. Jul 13, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૦૭/૨૦૨૦ ને સોમવારથી બીજી સુચના ન મળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Jul 11, 2020
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બપોર બાદ સંસ્થાનું (મંડળનું ) તમામ કામકાજ બંધ રહેશે. Jul 11, 2020