આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૦/૦૮/૨૦૨૦ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર,મંગળવાર તેમજ બુધવારે ચીકુ લેવામાં આવશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. લીલા ચીકુ પાડીને લાવવા નહિ. Aug 8, 2020