આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૩/૦૧/૨૧ ને શનિવાર તેમજ તા.૨૪/૦૧/૨૧ ને રવિવાર ના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Jan 21, 2021
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનુંકે તા.૧૧/૦૧/૨૦૨૧ ને સોમવારથી તા.૧૪/૦૧/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Jan 9, 2021