ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૭/૦૩/૨૦૨૧ ને શનિવારથી તા.૩૦/૦૩/૨૦૨૧ ને મંગળવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Mar 24, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે ૦૮.૦૩.૨૦૨૧ ને સોમવાર ના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. Mar 7, 2021