આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૧૧/૦૫/૨૦૨૧ ને મંગળવારથી ૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. May 10, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૦૮/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. May 7, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તારીખ ૦૮.૦૫.૨૦૨૧ ને શનિવારે કેરી નું તોલ રાખેલ છે. બધી જ જાતની પરિપક્વ કેરી લાવી શકાશે. કેરી ની નોંધ બે દિવસ પહેલા ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. તોલ નો સમય ૨.૦૦ થી ૫.૦૦ નો રહેશે. May 5, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તારીખ 08.05.2021 ને શનિવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. જેની નોંધ લેશો. May 5, 2021
આથી તમામ સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૪/૦૫/૨૦૨૧ ને મંગળવારથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચીકુ તથા કેરી નું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેશો May 3, 2021