સર્વે સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૩૦/૦૬ ૨૦૨૧ ને બુધવારે સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી ૧૨=૦૦ અને બપોરે ૨=૦૦ થી 3=3૦ સુધી જ ચાલશે. Jun 29, 2021
સર્વે સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૩૦/૦૬ ૨૦૨૧ ને બુધવારે સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી ૧૨=૦૦ અને બપોરે ૨=૦૦ થી ૪=૦૦ સુધી જ ચાલશે. Jun 29, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને તા.૧૨/૦૬/૨૧ ને શનિવાર તેમજ ૧૩/૦૬/૨૧ ને રવિવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.તા.૧૪/૦૬/૨૦૨૧ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર,મંગળવાર તેમજ બુધવારે ચીકુ લેવામાં આવશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. Jun 10, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૫/૦૬/૨૦૨૧ ને શનિવારે કેરીનું છેલ્લું તોલ રાખેલ છે. સાંજે ૪=૦૦ વાગ્યા સુધીમાં કેરી તોલ ઉપર લાવવાની રહેશે. આ અંગે કોઈ મુશ્કેલી હોય તો વ્યવસ્થાપકો નો સંપર્ક કરવો. Jun 2, 2021