આથી સર્વે ખેડૂત સભાસદોને જણાવવાનું કે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન(NHM) ની યોજના અંતર્ગત ૧)પ્યાસ ગોલ્ડ બાયો એનરીચ્ડ ઓગેઁનીક મેન્યુઅર ૫૦ કિ.ગ્રા. ૨૭૩*૧૩ બેગ.=૩૫૪૯/- ૨) વામસ્ટાર (માઈકોરાઇઝા) ૩ કિ.ગ્રા. ૨૬૭.૭૫*૧ બેગ.=૨૬૭.૭૫ ૩) વામસ્ટાર (માઈકોરાઇઝા) ૧ કિ.ગ્રા. ૮૯.૨૫*૧ બેગ.=૮૯.૨૫ ૪) એગ્રોજૈવિકા બાયો NPK ૧ લિટર. ૧૨૦*૧ લિટર.= ૧૨૦.૦૦ ટોટલ =૪૦૨૬ લોકફાળો= ૨૨૨૬ સહાય= ૧૮૦૦ શરતો:- ૧) ૧ હેકટર જમીન મયાઁદા ૨) ૭/૧૨ તથા ૮-અ નો ઉતારો ૩ મહીના સુઘીનો જુનો. ૩) ફોમઁ પર ખેડુત ની સહી અથવા અંગુઠો. ૪) બાગાયતી પાકો ના વાવેતર નો દાખલો તલાટી પાસે. ૫) લોકફાળો ૨૨૨૬/- તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ પણ સાથે આપવાની રહેશે.વહેલા તે પહેલાના ધોરણે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવા વિનંતી. Oct 25, 2021