ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૦૪/૧૨/૨૦૨૧ ને શનિવાર થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. કાદવ વાળા ચીકુ ફરજીયાત ધોઈ ને લાવવા Dec 3, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૨/૧૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. શનિવારે મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા Dec 1, 2021