આથી સર્વે ને જણાવતાં આનંદ થાય છે કે આપણા મંડળના પ્રાંગણમાં આજથી મેડિકલ સ્ટોર કાર્યરત થઈ ગયેલ છે અને ટુંક સમયમાં લેબોરેટરી તેમજ અન્ય મેડિકલ સેવોઓ પણ શરૂ થનાર છે. Nov 30, 2020
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે સોલર સબસીડી યોજના ચાલુ થઈ ગયેલ છે તો જેઓ પણ સોલાર નંખાવવા ઇચ્છતા હોય તેઓ બે (૨) દિવસમાં ઘરની વેરા પાવતી,આધારકાર્ડ,છેલ્લું લાઈટબીલ તેમજ પોતાના ૨ ફોટા મંડળની મુખ્ય પહોંચાડી જવા. Nov 30, 2020
તા.૧૯/૧૧/૨૦૨૦ ને ગુરુવારથી ચીકુ નું કામકાજ રાબેતા મુજબ ચાલશે.ચીકુ સફાઈ કરી લાવવાના રહેશે.લીલા ચીકુ લાવવા નહિ. ચીકુની નોંધ બે દિવસ પહેલાં બપોર ૨ થી ૬ દરમ્યાન ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.તોલ સમયે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૭=૦૦ નો રહેશે. Nov 17, 2020