તા.૧૯/૧૧/૨૦૨૦ ને ગુરુવારથી ચીકુ નું કામકાજ રાબેતા મુજબ ચાલશે.ચીકુ સફાઈ કરી લાવવાના રહેશે.લીલા ચીકુ લાવવા નહિ. ચીકુની નોંધ બે દિવસ પહેલાં બપોર ૨ થી ૬ દરમ્યાન ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.તોલ સમયે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૭=૦૦ નો રહેશે.
Nov 17, 2020