સૌ ખેડૂત સભાસદોને જણાવવાનું કે ટ્રેક્ટર રોટોવેટર તેમજ કલ્ટીવેટર ના સ્પેરપાર્ટસ મંડળના ગડત ખાતર વિભાગ ઉપરથી મળી રહેશે. Nov 25, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૧૮/૧૧/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. શનિવાર તા.૨૦/૧૧/૨૦૨૧ થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. Nov 17, 2021
ગત વર્ષની જેમ ચાલુ વર્ષમાં પણ ચીકુ ફળોના પેકીંગ માટે વપરાતા બોક્ષમાં સહાય મેળવવા બાગાયત ખાતાની સહાય યોજનાના પેકીંગ મટીરીયલ્સ ઘટકમાં અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા ખેડૂતો I ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે. વધુ માહિતી માટે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવો. Nov 9, 2021