ગત વર્ષની જેમ ચાલુ વર્ષમાં પણ ચીકુ ફળોના પેકીંગ માટે વપરાતા બોક્ષમાં સહાય મેળવવા બાગાયત ખાતાની સહાય યોજનાના પેકીંગ મટીરીયલ્સ ઘટકમાં અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા ખેડૂતો I ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે. વધુ માહિતી માટે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવો.
Nov 9, 2021