આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૦/૦૫/૨૦૨૧ ને રવિવાર માટેની કેરીની નોંધ આજે બપોરે ૧ વાગ્યા પછી ફળ વિભાગમાં આપી શકાશે. May 29, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૦/૦૫/૨૦૨૧ ને રવિવાર થી કેરીનું કામકાજ રેગ્યુલર ચાલશે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૫=૦૦ નો રહેશે. નોંધ વગરની કેરી તોલવામાં આવશે નહિ. જે જાતની કેરીની નોંધ આપો તેજ જાતની કેરી લાવવાની રહેશે. કેરી નોંધનો પાસ ફરજીયાત લાવવાનો રહેશે. સરકારશ્રી એ સુચવેલા કોરોના વાયરસ અંગેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમકે મો ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. May 29, 2021
કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૬/૦૫/૨૦૨૧ ને બુધવાર તેમજ ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ ટોટાપૂરી ,દશેરી,લંગડો,રાજાપુરી કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. May 24, 2021
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૨૫/૦૫/૨૦૨૧ ને મંગળવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. May 24, 2021
તા.૨૫.૦૫.૨૦૨૧ ને મંગળવારના રોજ ફક્ત કેસર કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોર ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. May 22, 2021
આવતીકાલે તા.૨૩.૦૫.૨૦૨૧ ને રવિવાર તેમજ ૨૪.૦૫.૨૦૨૧ ને સોમવારના રોજ દશેરી,રાજપુરી,ટોટાપુરી, લંગડો કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી ૫:૦૦ નો રહેશે. May 22, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવારથી બીજી સુચના ન મળે ત્યાં સુધી કેરીનું કામકાજ બંધ રેહશે. May 19, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે ૧૯/૦૫/૨૦૨૧ ને બુધવારે પણ પડેલી કેરી લેવામાં આવશે. May 18, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૯/૦૫ ૨૦૨૧ ને બુધવાર તેમજ તા.૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ કેરીનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૧૯/૦૫/૨૦૨૧ ને બુધવાર માટે નોંધ આપેલ કેરી તા.૨૧/૦૫/૨૦૨૧ ને શુક્રવારે લાવવાની રહેશે. May 18, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આજરોજ આવેલ વાવાઝોડા માં પડેલ કેરી જાતવાર ધોઈને તથા ફૂટિયા અલગ લઈ બપોરે ૨:૩૦ પછી મંડળમાં તોલ ઉપર લાવવા વિનંતી છે. May 18, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૯/૦૫/૨૦૨૧ ને બુધવારે બધીજ પરિપક્વ કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે May 15, 2021
તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર થી સંસ્થાના તમામ ભંડારો,તમામ વિભાગો તેમજ મુખ્ય ઓફિસનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી, પેટ્રોલ પંપ અને ફાસ્ટફૂડ પણ રાબેતા મુજબ ચાલશે. May 15, 2021
તા૧૫/૦૫/૨૦૨૧ ને શનિવાર તા.૧૬/૦૫/૨૦૨૧ ને રવિવાર તેમજ તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર એમ ત્રણ દિવસ દશેરી,રાજપુરી,ટોટાપુરી, લંગડો કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી ૫:૦૦ નો રહેશે. May 13, 2021
તા૧૫/૦૫/૨૦૨૧ ને શનિવાર થી તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર સુધી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. May 13, 2021
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવારે બધીજ પરિપક્વ કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે May 10, 2021