તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર થી સંસ્થાના તમામ ભંડારો,તમામ વિભાગો તેમજ મુખ્ય ઓફિસનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી, પેટ્રોલ પંપ અને ફાસ્ટફૂડ પણ રાબેતા મુજબ ચાલશે. May 15, 2021