આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૧/૦૬/૨૦૨૦ ને સોમવારથી કેરીનું કામકાજ રેગ્યુલર ચાલશે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૫=૦૦ નો રહેશે. કેરી વહેલા તે પહેલાં ના ધોરણે દરરોજ ની ૨૫૦૦ મણ સુધીની જ નોંધ લેવામાં આવશે. નોંધ વગરની કેરી તોલવામાં આવશે નહિ. જે જાતની કેરીની નોંધ આપો તેજ જાતની કેરી લાવવાની રહેશે. કેરીના ડીચાં તોડી સુકવીને લાવવી. કેરી નોંધનો પાસ ફરજીયાત લાવવાનો રહેશે. સરકારશ્રી એ સુચવેલા કોરોના વાયરસ અંગેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમકે મો ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. May 29, 2020
આથી કેરી તથા ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૧/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ ફળ વિભાગનું તમામ કામકાજ બંધ રહેશે. May 27, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૩૦/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બે દિવસપહેલાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ નો રહેશે. May 27, 2020
આથી ચીકુ તેમજ કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૮/૦૫/૨૦૨૦ ને ગુરુવાર તેમજ ૨૯/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગનું તમામ કામકાજ બંધ રહેશે. May 25, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બે દિવસપહેલાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ May 20, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૦/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ May 18, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે દેશી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ May 18, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે ટોટાપુરી , રાજાપુરી , લંગડો , દશેરી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ May 18, 2020
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કેરીનું તોલ રાખેલ છે. જેમાં ફક્ત પરિપક્વ કેરી હોય તેની તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળ વિભાગમાં નોંધ આપવી ફરજીયાત છે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. કેરી તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ. May 13, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૫/૨૦૨૦ ને સોમવારથી દરરોજ ચીકુ લેવામાં આવશે. ચીકુની નોંધ બે (૨) દિવસ પહેલાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. May 13, 2020
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૫/૨૦ ને બુધવારના રોજ આપના થી જેટલા ચીકુ લાવી શકાતા હોય તેની નોંધ આવતી કાલે ૧૨/૫/૨૦ ને મંગળવારે બપોરે ૧૨.૦૦ સુધીમાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે.તોલનો સમય બપોરે ૧ થી ૪ . નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોકાવા આવો ત્યારે નોંધ નો પાસ અવશ્ય સાથે લાવવો. May 11, 2020
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવાર માટે ૧૦ મણ કરતાં જેટલા વધારે લવાય તેટલા ચીકુ લાવી શકશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. તોલ નો સમય બપોરે ૧ થી ૪ નો રહેશે. May 9, 2020
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સાંજે ૬=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. May 9, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૮/૦૫/૨૦૨૦ ને શુક્રવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. May 7, 2020