આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે ટોટાપુરી , રાજાપુરી , લંગડો , દશેરી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ May 18, 2020