આથી સર્વે સભાસદોને જણાવવાનું કે નીલમ તથા બાકી રહેલી કેરીનું તોલ તા.૨૪/૦૬/૨૦૧૯ ને સોમવારે રાખેલ છે. તોલ નો સમય બપોરે ૧=૦૦ થી સાજે ૫=૦૦ સુધીનો રહેશે.કેરીની નોંધ ફળ વિભાગમાં બે દિવસ પહેલાં આપવાની રહેશે. Jun 19, 2019
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે હવેથી અઠવાડિયામાં ત્રણ જ દિવસ સોમવાર ,મંગળવાર , તથા બુધવારના રોજ ચીકુનું કામકાજ ચાલશે જેની સર્વે સભાસદોએ નોંધ લેવી. Jun 17, 2019