આથી સર્વે ખેડૂત સભાસદોને જણાવવાનું કે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન(NHM) ની યોજના અંતર્ગત પ્રોમ(ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુલ) ૫૦ કિલોની ૭ બેગ તેમજ વામસ્ટાર(માઈકોરઈઝા) ૧ કિલોની ૨ બેગ જેની કીમત ૪૦૦૦/- રૂપિયા જેટલી થાય છે તેમાં ખેડૂતોએ ફક્ત ૨૨૦૦/- રૂપિયા ચૂકવવાના થશે. તો આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો એ ૭/૧૨ , ૮-અ ની નકલ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે વહેલા તે પહેલાના ધોરણે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવા વિનંતી. Dec 18, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે તા.૧૭.૧૨.૨૦ ને ગુરુવારે ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે ચીકુ ઘોરીને સફાઈ કરીને લાવવાના રહેશે Dec 16, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે ૧૬.૧૨.૨૦ ને બુધવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. ગુરવારે પણ તપાસ કરી ચીકુ પાડવા Dec 15, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલે તા.૧૫.૧૨.૨૦ ના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Dec 14, 2020
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૧૪.૧૨.૨૦ ને સોમવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. ચીકુ ફરજીયાત ધોઈ ને લાવવાના રહેશે. Dec 13, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલે તા.૧૩.૧૨.૨૦ ને રવિવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. સોમવારે પણ તપાસ કરી ચીકુ પાડવા Dec 12, 2020
ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે વરસાદનું વાતાવરણ હોય ચીકુ ધોઈને સફાઈ કરીને લાવવાના રહેશે Dec 12, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનુંકે આવતી કાલે ૦૯.૧૨.૨૦ નેબુધવારથી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. Dec 8, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે આવતી કાલ તા.૦૬.૧૨.૨૦૨૦ ને રવિવાર થી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Dec 5, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે બીજી સુચના નમળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. Dec 5, 2020