આથી કેરી ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે કેરીની સિઝનનું મહુર્ત તોલ તા.૦૩/૦૫/૨૦૨૧ ને સોમવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા,દશેરી,લંગડો,રાજપુરી,ટોટાપુરી કેરી હોય તેમણે તા.૦૧/૦૫/૨૦૨૧ ને સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી કેરી લાવી શકાશે. કેરી તોલ ઉપર લાવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો.ફક્ત ૨૦ કિલો કેરી હોય તો પણ નોંધ આપવી ફરજીયાત છે.નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં.ઉપે જણાવેલ કેરીની જાતો સિવાય અન્ય જાતની કેરી લાવી શકાશે નહીં. Apr 28, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે બુધવાર તા.૨૮/૦૪/૨૦૨૧ ને ગુરુવાર ૨૯/૦૪/૨૦૨૧ ના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. અને તા.૦૧/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા Apr 26, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૨૪/૦૪/૨૦૨૧ ને શનિવારથી ચીકુ નું કામકાજ રાબેતા મુજબ ચાલશે. ચીકુ તોલનો સમય બપોરવા ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. Apr 23, 2021
આવતી કાલ તા.૨૦/૦૪/૨૦૨૧ ને મંગળવાર થી ૨૨/૦૪/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૪/૦૪/૨૦૨૧ ને શનિવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પડવાના રહેશે. Apr 19, 2021
હાલમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને તા૧૦.૦૫.૨૦૨૧ થી ૧૫.૦૫.૨૦૨૧ ને શનિવાર સુધી મંડળનો સમય સવારે ૮=૦૦ કલાકથી બપોરે ૧=૦૦ કલાક સુધીનો રહેશે. ફાસ્ટફૂડનો સમય સવારે ૭=૦૦ કલાકથી બપોરે ૧=૦૦ કલાક સુધી અને સાંજે ૪=૦૦ કલાકથી રાત્રે ૭=૪૫ કલાક સુધીનો રહેશે. પેટ્રોલપંપ નો સમય રાત્રે ૭:૪૫ સુધી રહેશે. Apr 17, 2021
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૧૮/૦૪/૨૦૨૧ ને રવિવારથી ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી સાંજે ૬=૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેની નોંધ લેવી. Apr 17, 2021