આથી કેરી ઉત્પાદક સભાસદો ને જણાવવાનું કે કેરીની સિઝનનું મહુર્ત તોલ તા.૦૩/૦૫/૨૦૨૧ ને સોમવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા,દશેરી,લંગડો,રાજપુરી,ટોટાપુરી કેરી હોય તેમણે તા.૦૧/૦૫/૨૦૨૧ ને સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી કેરી લાવી શકાશે. કેરી તોલ ઉપર લાવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો.ફક્ત ૨૦ કિલો કેરી હોય તો પણ નોંધ આપવી ફરજીયાત છે.નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં.ઉપે જણાવેલ કેરીની જાતો સિવાય અન્ય જાતની કેરી લાવી શકાશે નહીં.
Apr 28, 2021