આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કેરીનું તોલ રાખેલ છે. જેમાં ફક્ત પરિપક્વ કેરી હોય તેની તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળ વિભાગમાં નોંધ આપવી ફરજીયાત છે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. કેરી તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ.

May 13, 2020