આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૮/૦૫/૨૦૨૦ ને શુક્રવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.
May 7, 2020