ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૫/૨૦ ને બુધવારના રોજ આપના થી જેટલા ચીકુ લાવી શકાતા હોય તેની નોંધ આવતી કાલે ૧૨/૫/૨૦ ને મંગળવારે બપોરે ૧૨.૦૦ સુધીમાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે.તોલનો સમય બપોરે ૧ થી ૪ . નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોકાવા આવો ત્યારે નોંધ નો પાસ અવશ્ય સાથે લાવવો.

May 11, 2020