આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૫/૨૦૨૦ ને સોમવારથી દરરોજ ચીકુ લેવામાં આવશે. ચીકુની નોંધ બે (૨) દિવસ પહેલાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે.
May 13, 2020