આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૯/૦૫ ૨૦૨૧ ને બુધવાર તેમજ તા.૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ કેરીનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૧૯/૦૫/૨૦૨૧ ને બુધવાર માટે નોંધ આપેલ કેરી તા.૨૧/૦૫/૨૦૨૧ ને શુક્રવારે લાવવાની રહેશે. May 18, 2021