આથી તમામ સભાસદોને જણાવવાનું કે જેમનો પણ ફાસ્ટટેગ કઢાવવાનો બાકી હોય અને ફાસ્ટટેગ મેળવવા માંગતા હોય તેઓ એ નીચેના ડોક્યુમેન્ટ સાથે તા.૧૧.૧૨.૨૦૧૯ ને બુધવારે બપોરે ૨=૦૦ થી સાજે ૬=૦૦ દરમ્યાન મંડળની મુખ્યઓફિસે હાજર રહેવા વિનંતી છે. ફાસ્ટટેગ માટે જરૂરી ડોક્યુમેન્ટ: • ૧ ફોટો • આધાર કાર્ડ (ઓરીજનલ અને ઝેરક્ષ) • બેંક પાસબુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • આર.સી. બુક (ઓરીજનલ અને ઝેરક્ષ) • ડ્રાઈવિંગ લાઇસન્સ (ઓરીજનલ અને ઝેરક્ષ) •
Dec 10, 2019