કોઇ પણ પ્રકારના ખેતીપાક ધરાવતા ખેડૂતમિત્રો કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાની માટેની સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. એક જમીનાખાતા પર ફક્ત એક જ અરજી થઈ શકશે. દરેક ખાતા પર સહાય મળવાપાત્ર છે.. *જરુરી ડોક્યુમેંટ્સ* 1. આધારકાર્ડ ઝેરોક્ષ 2. બેંક પાસબુક ઝેરૉક્ષ (IFSC CODE વાળી ) 3. કોન્ટેકટ નંબર 4. તાજેતરની 7/12 & 8 – અ ની નકલ. Documents પંચાયત પર જમાં કરાવવા. વધુમાં વધુ ખેડુતમિત્રોને જાણ કરવા વિનંતી
Dec 11, 2019