કોઇ પણ પ્રકારના ખેતીપાક ધરાવતા ખેડૂતમિત્રો કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાની માટેની સહાય માટે ઓનલાઈન અરજી હાલમાં ચાલી રહેલ પાક નુકસાની યોજના અંતર્ગત ઓનલાઈન નોંધણી માટે હવે ફક્ત ગણતરીના દિવસોજ બાકી હોઈ હજી પણ જે ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લેવાનો બાકી હોય તેઓ તાત્કાલિક આપના ગામની પંચાયત ઓફીસ ઉપર જઈ ઓનલાઈન નોંધણી કરાવી લેવી એક જમીનાખાતા પર ફક્ત એક જ અરજી થઈ શકશે. દરેક ખાતા પર સહાય મળવાપાત્ર છે.. *જરુરી ડોક્યુમેંટ્સ* 1. આધારકાર્ડ ઝેરોક્ષ 2. બેંક પાસબુક ઝેરૉક્ષ (IFSC CODE વાળી ) 3. કોન્ટેકટ નંબર 4. તાજેતરની 7/12 & 8 – અ ની નકલ.
Dec 24, 2019