આથી તમામ સભાસદો ને જણાવવાનું કે આવતીકાલ તા.૨૭/૦૩/૨૦૨૦ ને શુક્રવારથી મંડળમાં નાણાંની લેવડ-દેવડ સવારે ૮=૦૦ થી બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી. Mar 26, 2020