આથી ગડત, માણેકપોર, વેગામ, પીંજરા ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ ૦૧/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત”

Apr 30, 2020